308
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
મહારાષ્ટ્રના સ્ટેટ ઇન્ટેલિજન્સ કમિશનર રશ્મિ શુક્લા એ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો અને તે પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસ માં હાલ ઘણો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ પત્ર અત્યારે 'ન્યુઝ કંટીન્યૂઝ' ટીમ પાસે છે.
તમે જાતે વાંચો અને તેનું અર્થઘટન કરો.


You Might Be Interested In
