Site icon

 મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક લેટર બોમ્બ, ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે પહેલાં જ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર થાય છે. તમે પોતે લેટર વાંચો અને જાતે અર્થઘટન કરો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 માર્ચ 2021 

મહારાષ્ટ્રના સ્ટેટ ઇન્ટેલિજન્સ કમિશનર રશ્મિ શુક્લા એ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો અને તે પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસ માં હાલ ઘણો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ પત્ર અત્યારે 'ન્યુઝ કંટીન્યૂઝ' ટીમ પાસે છે.

તમે જાતે વાંચો અને તેનું અર્થઘટન કરો.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version