News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જે અમદાવાદ રથયાત્રા દરમિયાન હોવાનું કહેવામાં આવે છે. વાત એમ બની કે એક જૂના મકાનમાં ગેલેરી પાસે અનેક લોકો એકઠા થઈ ગયા અને જ્યારે રથયાત્રા મકાનની નજીક પહોંચી ત્યારે ગેલેરી તૂટી પડી હતી જેને કારણે લોકો બીજા માળથી જમીન પર . પટકાયા હતા.
https://twitter.com/tushardave1021/status/1671133120635232257?s=20
