Site icon

હવામાન સમાચાર. મહારાષ્ટ્રમાં આજે આ સ્થાનો પર પડશે વરસાદ. જાણો વિગતે…

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સખત તાપથી પરેશાન જનતાને ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. 

મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના કેટલાક ભાગોમાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ છે. 

દરમિયાન હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.

ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે અને ગરમીનું પ્રમાણ પણ ઓછું થશે.

જો કે, આગામી ત્રણ દિવસ વિદર્ભમાં ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે.

આ સમાચાર પણ વાંચો : રામનવમીના તહેવારે પથ્થરમારો કરનારા આરોપીઓને શિવરાજ સરકારે ધોળે દિવસ દેખાડ્યાં તારા, કરી આ કડક કાર્યવાહી; જુઓ વિડિયો, જાણો વિગતે  

MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
BMC Election Result 2026: મુંબઈ હવે ‘મહાયુતિ’ના કબજે! BMC સહિત 5 મહાનગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી, ભાજપ અને શિંદે જૂથનો ભવ્ય વિજય
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:BMC ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી! ઠાકરે બ્રાન્ડને નુકસાન
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:ભાજપ મુંબઈનો નવો બોસ છે! બીએમસીમાં પહેલી વાર મળી બહુમતી
Exit mobile version