Site icon News Continuous Bureau | Mumbai

સૌથી મોટા સમાચાર : નાગપુરમાં કોરોના ની ત્રીજી લહેર શરૂ? દુકાનો અને રેસ્ટોરન્ટ પર અંકુશ. લગાવવામાં આવ્યા આ કડક પ્રતિબંધ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 6  સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

નાગપુરના પાલક મંત્રી તેમજ મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નિતિન રાઉત એ આજે મોટી જાહેરાત કરી. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે નાગપુરમાં કોરોના ની ત્રીજી લહેર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આથી આગામી બે કે ત્રણ દિવસમાં નાગપુરમાં કડક પ્રતિબંધ લગાડવામાં આવશે. આ પ્રતિબંધો નીચે મુજબ છે.

૧. હોટલો રાત્રે ૧૦ વાગ્યાની જગ્યાએ આઠ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.

૨. દુકાનો 10:00 ના સ્થાને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે.

૩. શનિવાર અને રવિવારના દિવસે સંપૂર્ણ લોક ડાઉન રહેશે

૪. આ ઉપરાંત બીજા અનેક પ્રતિબંધો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version