RG Kar Rape-Murder Case : સિયાલદહ કોર્ટે કોલકતા મર્ડર કેસનો આપ્યો ચુકાદો, દોષિત સંજય રોયને આજીવન કેદની સજા; ફટકાર્યો અધધ આટલા હજારનો દંડ..

RG Kar Rape-Murder Case :કોલકાતા રેપ-મર્ડર કેસમાં કોર્ટે સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર યુવતી પર રેપ અને હત્યા કેસમાં સિયાલદહ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

by kalpana Verat
RG Kar Rape-Murder Case Court awards life term to convict Sanjoy Roy, rejects CBI demand for death penalty

News Continuous Bureau | Mumbai 

RG Kar Rape-Murder Case :

  • કોલકાતાના ટ્રેઇની ડોક્ટર બળાત્કાર-હત્યા કેસમાં સિયાલદાહ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. 

  • કોર્ટે દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

  • કોર્ટે 18 જાન્યુઆરીએ આરજી કર બળાત્કાર-હત્યા કેસમાં સંજય રોયને દોષિત ઠેરવ્યા હતા 

  • તપાસ એજન્સી સીબીઆઈના વકીલે કોર્ટ પાસે મૃત્યુદંડની માંગણી કરી હતી.

આ સમાચાર પણ વાંચો : આરજી કર ડોક્ટર બળાત્કાર-હત્યા કેસમાં સંજય રોય દોષિત, કોર્ટ આ તારીખે સંભળાવશે સજા..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More