News Continuous Bureau | Mumbai
હાલમાં જ આસામ(Assam)ના કાઝીરંગામાં એક ગેંડા(Rhino)ને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતને કારણે ગેંડાને ઇજા પહોંચી હતી. તેને ઘણી ઈજા(Injured)ઓ પણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયો હતો.
દરમિયાન હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા(CM Himanta Bisva Sarma)એ ફરી એક વખત વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે ગેંડો સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે પોતાના નિવાસ સ્થાને ખુશ છે. સોશિયલ મીડિયા પર માહિતી આપતા હેમંત બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ લખ્યું છે – અમારા મિત્ર ગેંડા, જેને ઈજા થઈ હતી, તે સંપૂર્ણપણે ઠીક છે. મેં ડ્રોનથી લીધેલો વીડિયો શેર કર્યો છે. આપ સૌને સાવચેતીપૂર્વક ચાલવા વિનંતી છે. કોરિડોરમાંથી પસાર થતી વખતે, વાહનોની ગતિ ધીમી રાખો. કારણ કે રસ્તા પરથી અનેક પશુઓ પસાર થતા હોય છે.
An urgent update: Our Rhino friend, who met with an accident in Haldibari recently, is found to be doing good. I am sharing a drone video taken this morning.
Urge all to be kind to our animals. Go slow while passing through corridors, where you know some animals might cross. pic.twitter.com/utgKwhUPXh
— Himanta Biswa Sarma (@himantabiswa) October 11, 2022
આ સમાચાર પણ વાંચો : SBI New Numbers – SBIએ ગ્રાહક સેવા માટે જાહેર કર્યા નવા નંબર – જાણો વિશેષતા