Site icon News Continuous Bureau | Mumbai

Reels ના રવાડે ચઢ્યા યંગસ્ટર્સ- ફેમસ થવા યુવકે મોઢામાં સળગતું રોકેટ મૂકીને લગાવી દોડ- જુઓ વાયરલ વીડિયો 

News Continuous Bureau | Mumbai

આજના યંગસ્ટર્સ(Youngsters) માટે સોશિયલ મીડિયા(Social media) જ મહત્વનું બન્યું છે. સોશિયલ મીડિયા પર પોપ્યુલર બનવા માટે તેઓ ગમે તે હદે જવા તૈયાર થાય છે. દિવાળીના દિવસે ફટાકડા(Fire craker) ફોડવા પર અનેકવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. ફટાકડાથી જીવલેણ ઘટના બની શકે છે. છતાં જુવાનિયાઓ ફટાકડા સાથે ખેલ ખેલે છે. આ દિવાળી સોશિયલ મીડિયા પર ફેમસ થવા કેટલાક યંગસ્ટર્સ જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યાં.

Join Our WhatsApp Channel

 

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રીલ્સ (Reels) બનાવવાની ઘેલછામાં એક યુવક સળગતું રોકેટ મોઢામાં લઈને શહેરના રસ્તા પર દોડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ગુજરાત(Gujarat) ના વલસાડ શહેરનો છે. વિડીયો વાયરલ થતા સીટી પોલીસે યુવકને સબક શીખવાડવા તેની શોધખોળ હાથ ધરી છે.

  આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં એક ફિલ્મ નિર્માતા સંદર્ભે ચોંકાવનારો કિસ્સો : બીજી સ્ત્રી સાથે રંગે હાથો પકડાયો તો પત્નીને ગાડી નીચે કચડી. જુઓ વિડિયો.

Guar Prices Drop રાજસ્થાનમાં વરસાદથી ગુવારના વાવેતરમાં વેગ વાયદા બજારમાં ભાવ ઘટ્યા, બિકાનેરગંગાનગર બેલ્ટમાં કામગીરી ઝડપી
FDA Bans Junk Food School Canteens હવે શાળાની કેન્ટીનમાં નહીં મળે પિઝાબર્ગર! મહારાષ્ટ્ર FDA નો કડક આદેશ, લાયસન્સ વગર ચાલતી કેન્ટીનો પર થશે આ કાર્યવાહી!
Uttan Virar Sea Link Delhi Expressway Connection મુંબઈ માટે ગેમચેન્જર સમાન પ્રોજેક્ટ, ઉત્તણવિરાર સી લિંક સીધો આ એક્સપ્રેસવે સાથે થશે કનેક્ટ
Bihar Teacher Recruitment Paper Leak બિહાર શિક્ષક ભરતી પેપર લીક કાંડમાં મોટો ધડાકો, માસ્ટરમાઇન્ડ ડો. મનીષની ધરપકડ
Exit mobile version