News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં(Gujarat) વરસાદ મનમૂકીને વરસતા અમદાવાદમાં(Ahmedabad) સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવકમાં(water revenue) વધારો થયો છે.
શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને AMCએ રાત્રે 9 વાગ્યાથી રિવરફ્રન્ટ વૉક વે(Riverfront Walkway) બંધ કરવાનો નિર્ણય લીધો છે.
નદીનું જળસ્તર(River water level) ઉતરે નહી ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે.
પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે.
જોકે મુસાફરો ઉપરના વોક વેની મુલાકાત લઇ શકશે.

