ઝારખંડ હાઈકોર્ટે ચારા કૌભાંડ કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને શરતો સાથે જામીન આપી દીધા છે.
બિહારના પૂર્વ મુખ્ય પ્રધાનને એવી શરતો પર જામીન આપવામાં આવ્યા છે કે તેઓ પરવાનગી વગર દેશ છોડશે નહીં, જામીન અવધિ દરમિયાન તેમનું સરનામું અને મોબાઈલ નંબર બદલશે નહીં.
ઉલ્લેખનીય છે કે લાલુ હાલમાં અસ્વસ્થ છે અને દિલ્હીના એઈમ્સમાં સારવાર લઈ રહ્યા છે.
કુંભ મેળો સમાપ્ત કરો… હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા… જાણો તેમણે શું કર્યું??