265
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઝારખંડના(Jharkhand) હઝારીબાગમાં (Hazaribagh) ભીષણ રોડ અકસ્માત (Road accident) થયો છે.
આ દુર્ઘટના ટાટીઝરિયાના(Tatisaria) સિવાને પુલ નજીક બની છે. જેમાં 6 લોકોના મોત થયા છે.
સાથે જ આ બસ દુર્ઘટનામાં(bus accident) 40 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
પ્રાથમિક વિગતો મુજબ બસમાં સવાર મુસાફરો ગુરુદ્વારામાં(Gurdwara) યોજાનાર અરદાસ કીર્તનમાં(Ardas Kirtan) ભાગ લેવા જઈ રહ્યા હતા.
આ બસ ગિરિડીહથી(Giridih) રાંચિ(Ranchi) જઈ રહી હતી.
આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ-એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું અનાવરણ કર્યું અને NCPએ પુતળાનું કર્યું શુદ્ધિકરણ
You Might Be Interested In