ઝારખંડમાં- રાંચી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકી-આટલા મુસાફરોના થયા મોત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઝારખંડના(Jharkhand) હઝારીબાગમાં (Hazaribagh) ભીષણ રોડ અકસ્માત (Road accident) થયો છે. 

આ દુર્ઘટના ટાટીઝરિયાના(Tatisaria) સિવાને પુલ નજીક બની છે. જેમાં 6 લોકોના મોત થયા છે. 

સાથે જ આ બસ દુર્ઘટનામાં(bus accident) 40 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. 

પ્રાથમિક વિગતો મુજબ બસમાં સવાર મુસાફરો ગુરુદ્વારામાં(Gurdwara) યોજાનાર અરદાસ કીર્તનમાં(Ardas Kirtan) ભાગ લેવા જઈ રહ્યા હતા.

આ બસ ગિરિડીહથી(Giridih) રાંચિ(Ranchi) જઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો :  હદ થઈ ગઈ-એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું અનાવરણ કર્યું અને NCPએ પુતળાનું કર્યું શુદ્ધિકરણ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More