લ્યો બોલો.. ભરબપોરે રોડ પર અચાનક આવી સુનામી, અચાનક ફાટી પાણીની પાઈપલાઈન, જુઓ વીડિયો

by kalpana Verat
Road Cracks Open After Underground Pipeline Bursts In Maharashtra's Yavatmal. WATCH

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના યવતમાલમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાઈપ લાઈન
ફાટતા રોડ તૂટી ગયો અને પાણીનો ફુવારો બની ગયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ગત શનિવારે (4 માર્ચ) રસ્તાની વચ્ચે પાણીની પાઈપલાઈન ફાટી ગઈ હતી. પાઈપલાઈન ફાટવાને કારણે રસ્તાઓ ખુલી ગયો હતો અને સ્કૂટર પર સવાર એક મહિલા પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. આ ઘટના યવતમાલ વિદર્ભ હાઉસિંગ સોસાયટી પાસે બની હતી.

આ સમાચાર પણ વાંચો :  હોળીના દિવસે ઘરમાં આ કીડો જોવા મળે તો સમજવું કે નસીબ બદલાશે, ભાગ્ય ચમકશ

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જમીનની નીચેથી પાણી નીકળ્યા બાદ રોડ ધસી ગયો છે. વીડિયોમાં એક મહિલા તેની સ્કૂટી પર આવી રહી છે, જે પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં તે ઘાયલ થઈ ગઈ હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More