Site icon

RTE Admission 2024: આવતીકાલે છેલ્લો દિવસ.. RTE એકટ હેઠળ ધો.૧માં પ્રવેશ માટે આટલા વાગ્યા સુધી કરી શકાશે ઓનલાઈન અરજી

RTE Admission 2024 : તા.૩૦મી સુધી રાત્રિના ૧૨-૦૦ વાગ્યા સુધી ઓનલાઈન અરજી થઈ શકશે

Online Application Can Be Made Till March 30 For Admission In RTE Class 1

Online Application Can Be Made Till March 30 For Admission In RTE Class 1

  News Continuous Bureau | Mumbai

RTE Admission 2024 :  રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે અને ફરજિયાત શિક્ષણ ( education ) ના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ-૧૨(૧)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા ( primary school ) ઓમાં ૨૫% મુજબ ધો.૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. આ યોજનામાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૨૬-૦૩-૨૦૨૪ હતી, પરંતુ આ સમયગાળામાં જાહેર રજાઓના કારણે અરજદારોને આવકના દાખલા, જાતિના દાખલા વગેરે જેવા આધારપુરાવાઓ મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે અરજી કરવાનો સમયગાળો વધારીને તા.૩૦-૦૩-૨૦૨૪ રાત્રિના ૧૨-૦૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ‘ફર્સ્ટ ટાઇમ વોટર’ બનનારા આ યુનિ.ના યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ, યુવાઓ દ્વારા યોજાયું સિગ્નેચર કેમ્પેઇન.

અરજદારોએ https://rte.orpgujarat.com વેબસાઈટ પર હવે તા.૩૦ માર્ચ ૨૦૨૪ રાત્રિના ૧૨-૦૦ વાગ્યા સુધી પ્રવેશ ફોર્મ ભરી ઓનલાઈન અરજી ( online application )  કરવાની રહેશે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version