News Continuous Bureau | Mumbai
Rural Land Digitization: પ્રધાનમંત્રીએ આજે જણાવ્યું કે ગ્રામીણ જમીન ડિજિટાઇઝેશન ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવી રહ્યું છે.
MyGovIndia દ્વારા X પરની એક પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું:
આ સમાચાર પણ વાંચો: Farmer Registry Portal: ગુજરાતમાં ૩૩ લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરી, ૫૦% નોંધણી પૂર્ણ પર ખેડૂતોને મળશે વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ…
“ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવો…”
Furthering rural empowerment by leveraging the power of technology and good governance… https://t.co/DbkvoT9Iy2
— Narendra Modi (@narendramodi) January 18, 2025
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.