News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર પશ્ચિમ રેલવેના ( Western Railway ) અજમેર ડિવિઝન ( Ajmer Division ) પર મદાર-પાલનપુર સેક્શનના ( Madar-Palanpur Section ) પિંડવારા-બનાસ સ્ટેશનો ( Pindwara-Banas stations ) વચ્ચે બ્રિજ નંબર 747 કિમી 562 અપ લાઇન પર આરસીસી બ્લૉક લોન્ચિંગ ( Block launching ) માટે લેવામાં આવી રહેલા બ્લોકને ( Block ) કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
- 29 અને 30 ડિસેમ્બર 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ( Sabarmati-Jodhpur Express ) રદ રહેશે.
- 28 અને 29 ડિસેમ્બર 2023ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ( Jodhpur-Sabarmati Express ) રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Western Railway : 29 ડિસેમ્બરથી 01 જાન્યુઆરી સુધી ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 7 બંધ રહેશે
ટ્રેનોના સ્ટોપેજ, કમ્પોઝિશન, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.