Site icon

Express Train: અજમેર ડિવિઝન પર બ્લોકને કારણે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે.

Express Train: ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન પર મદાર-પાલનપુર સેક્શનના પિંડવારા-બનાસ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 747 કિમી 562 અપ લાઇન પર આરસીસી બ્લૉક લોન્ચિંગ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

Sabarmati-Jodhpur Express will remain canceled due to block on Ajmer Division.

Sabarmati-Jodhpur Express will remain canceled due to block on Ajmer Division.

News Continuous Bureau | Mumbai

Express Train: ઉત્તર પશ્ચિમ રેલવેના ( Western Railway ) અજમેર ડિવિઝન ( Ajmer Division ) પર મદાર-પાલનપુર સેક્શનના ( Madar-Palanpur Section )  પિંડવારા-બનાસ સ્ટેશનો ( Pindwara-Banas stations ) વચ્ચે બ્રિજ નંબર 747 કિમી 562 અપ લાઇન પર આરસીસી બ્લૉક લોન્ચિંગ ( Block launching )  માટે લેવામાં આવી રહેલા બ્લોકને ( Block ) કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: 

Join Our WhatsApp Community
  1. 29 અને 30 ડિસેમ્બર 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ( Sabarmati-Jodhpur Express ) રદ રહેશે.
  2. 28 અને 29 ડિસેમ્બર 2023ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ( Jodhpur-Sabarmati Express ) રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Western Railway : 29 ડિસેમ્બરથી 01 જાન્યુઆરી સુધી ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 7 બંધ રહેશે

ટ્રેનોના સ્ટોપેજ, કમ્પોઝિશન, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version