Site icon

રાજકીય હલચલ તેજ.. સમાજવાદી પાર્ટીએ ડિમ્પલને નહીં પણ ‘આ પાર્ટી’ના અધ્યક્ષને આપી રાજ્યસભાની ટિકિટ… જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

સમાજવાદી પાર્ટીએ(Samajwadi Party) રાષ્ટ્રીય લોકદળના(National LokDal)(RLD) અધ્યક્ષ જયંત ચૌધરીને(Jayant Chaudhary) રાજ્યસભાના(Rajya Sabha) ઉમેદવાર જાહેર કર્યા છે.

Join Our WhatsApp Community

આ જાણકારી સમાજવાદી પાર્ટીએ ટ્વિટ(Tweet) કરીને આપી છે. 

તેમણે લખ્યું કે, જયંત ચૌધરી સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ તરફથી રાજ્યસભાના સંયુક્ત ઉમેદવાર હશે.

શરૂઆતમાં એવી પણ અટકળો હતી કે સપા તરફથી ડિમ્પલ યાદવ(Dimple Yadav) રાજ્યસભામાં જઈ શકે છે. પરંતુ હવે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. 

આ પહેલા કપિલ સિબ્બલ(Kapil Sibal) અને જાવેદ અલી ખાને(Javed Ali Khan) બુધવારે રાજ્યસભાની ચૂંટણી(Rajya Sabha elections) માટે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh) રાજ્યસભાની 11 સીટો પર ચૂંટણી થવાની છે.

આ સમાચાર પણ વાંચો : સચિન વાઝે માફીનો સાક્ષી બનવા તૈયાર? સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ.. જાણો વિગતે

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version