Site icon News Continuous Bureau | Mumbai

સમાજવાદી પાર્ટીના પ્રમુખ થયા કોરોનાગ્રસ્ત, ટ્વિટ કરીને આપી જાણકારી..

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

અખિલેશ યાદવે આ અંગેની જાણકારી ટ્વીટ કરીને આપી હતી. 

Join Our WhatsApp Channel

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અખિલેશ યાદવે પોતાની જાતને આઈસોલેટ કરી દીધા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોવિડ ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી છે

Tamil Nadu political shift DMK leader joins TVK તમિલનાડુમાં રાજકીય સમીકરણો બદલાયા, ડીએમકે છોડીને TVKમાં જોડાશે આ દિગ્ગજ નેતા..
Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ૨૧ જિલ્લાઓમાં હવામાન વિભાગનું એલર્ટ..
High Court Queries FDA Procedure “આ યોગ્ય નથી…”, બોમ્બે હાઈકોર્ટે અન્ન અને ઔષધ વહીવટ (FDA) ની કાર્યવાહી પદ્ધતિ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
Shivsena Symbol Hearing Supreme Court ધનુષબાણ કોનું? શિવસેના પક્ષ અને ચિહ્ન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી.
Exit mobile version