News Continuous Bureau | Mumbai
Sambhal News:
-
ઉત્તરપ્રદેશના સંભલમાં ગત 24 નવેમ્બરે શાહી જામા મસ્જિદમાં સર્વે દરમિયાન હિંસા ભડકી હતી. જેને લઈને તંત્રએ મોટો નિર્ણય લીધો છે.
-
હવે શાહી જામા મસ્જિદની સામે ખાલી પડેલા મેદાનમાં નવી પોલીસ ચોકી બનાવવામાં આવશે. તેના માટે જગ્યા નક્કી કરવામાં આવી છે.
-
એટલું જ નહીં એડિશનલ એસપી અને સીઓ શ્રીચંદ્રએ આ જગ્યાની માપણી કરી લીધી છે.
-
અહેવાલો અનુસાર સુરક્ષાની દૃષ્ટિએ આ જગ્યા પર પોલીસ ચોકી બનવવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય જલ્દીથી શરૂ કરી દેવાશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai water News : મુંબઈગરાઓનું બજેટ બગડશે! નવા વર્ષમાં પાણીના દરમાં ઝીકાશે ‘આટલા’ ટકાનો વધારો…
Uttar Pradesh: A new police outpost will be set up near Jama Masjid for security purposes. Following the violence in Sambhal on November 24, the police marked the land near the mosque for construction, enhancing security measures in the area pic.twitter.com/DgXNuyGEo8
— IANS (@ians_india) December 27, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)