254
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 માર્ચ 2021
વાહનોની સંખ્યામાં સૌથી ધનાઢય શહેર કયું હોઈ શકે? મુંબઈ?ના. દિલ્હી? ના. કલકત્તા ?ના .તો પછી!! એ શહેર છે મહારાષ્ટ્ર રાજ્ય નું નાનકડું શહેર સાંગલી.
સાંગલી જેવા નાના શહેરમાં દર ત્રીજા વ્યક્તિએ એક વાહન છે અને છેલ્લા નવ વર્ષમાં આ આંકડો ડબલ થઇ ગયો છે એટલે કે નવ વર્ષ અગાઉ દર છ વ્યક્તિએ એક વાહન હતુ.સાંગલી જિલ્લામાં રોજના દોઢસો નવા વાહનો રસ્તા પર દોડે છે પરંતુ રસ્તાઓની હાલત સુધરી નથી.
અંદાજ છે કે,વાહનોની ખરીદી માટે સરળતાથી લોન મળી રહે છે.માટે જ સાંગલી વાસીઓ વાહન ખરીદે છે.એ પછી ટુ વ્હીલર હોય ફોર વ્હીલર, ટ્રેક્ટર કે પછી રીક્ષા. કે ટ્રક.
You Might Be Interested In
