Site icon

મહારાષ્ટ્રનું એવું નાનકડું શહેર જેમાં વાહનો સૌથી વધુ છે.શહેરનું નામ સાંભળીને તમે વિચારમાં પડી જશો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

19 માર્ચ 2021

વાહનોની સંખ્યામાં સૌથી ધનાઢય શહેર કયું હોઈ શકે? મુંબઈ?ના. દિલ્હી? ના. કલકત્તા ?ના .તો પછી!!  એ શહેર છે મહારાષ્ટ્ર રાજ્ય નું નાનકડું શહેર સાંગલી.

સાંગલી જેવા નાના શહેરમાં દર ત્રીજા વ્યક્તિએ એક વાહન છે અને છેલ્લા નવ વર્ષમાં આ આંકડો ડબલ થઇ ગયો છે એટલે કે નવ વર્ષ અગાઉ દર છ વ્યક્તિએ એક વાહન હતુ.સાંગલી જિલ્લામાં રોજના દોઢસો નવા વાહનો રસ્તા પર દોડે છે પરંતુ રસ્તાઓની હાલત સુધરી નથી.

  અંદાજ છે કે,વાહનોની ખરીદી માટે સરળતાથી લોન મળી રહે છે.માટે જ સાંગલી વાસીઓ વાહન ખરીદે છે.એ પછી ટુ વ્હીલર હોય ફોર વ્હીલર, ટ્રેક્ટર કે પછી રીક્ષા. કે ટ્રક.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version