Sanjay Nirupam : Shiv Sena સંજય નિરૂપમ 20 વર્ષ પછી શિવસેનામાં પાછા ફર્યા.

Sanjay Nirupam : Shiv Sena કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા ભૂતપૂર્વ સાંસદ સંજય નિરુપમ ફરી એકવાર શિવસેનામાં પાછા ફર્યા છે.

by Hiral Meria
Sanjay Nirupam returns to Shiv Sena after 20 years

News Continuous Bureau | Mumbai 

Sanjay Nirupam : Shiv Sena  સંજય નિરૂપમ એક સમયે શિવસેનાના નેતા અને હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરેના સૌથી વિશ્વાસુ હતા. જોકે આજથી ૨૦ વર્ષ પહેલાં તેમણે પાર્ટી છોડી દીધી હતી અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને સાંસદ તરીકે ચૂંટાયા પણ હતા.  હવે તેમણે કોંગ્રેસ ( Congress ) પાર્ટીને પણ રામરામ કહી દીધું છે. 

Sanjay Nirupam : Shiv Sena  સંજય નિરૂપમ કઈ પાર્ટીમાં જોડાયા?

 સંજય નિરુપમ એકનાથ શિંદે ( Eknath Shinde ) વાળી શિવસેના પાર્ટીમાં જોડાયા છે.  અહીં તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીમાં ( Eknath Shinde Shiv sena ) પ્રવેશ કર્યો. . ઉલ્લેખનીય છે કે તેઓ બાળા  સાહેબ ઠાકરેની શિવસેનામાં હિન્દી સામના અખબારના સંપાદક હતા. . તેમજ  બાળા સાહેબ ઠાકરેના અત્યંત વિશ્વાસુ હતા.  શિવસેના પાર્ટીએ તેમને રાજ્યસભામાં એપોઇન્ટ કર્યા હતા અને ત્યારબાદ તેઓ રાજ્ય સભામાં ( Rajya Sabha ) શિવસેનાના નેતા હતા. 

આ સમાચાર પણ વાંચો :  Share Market News : શેર બજારમાં મોટો કડાકો, રોકાણકારોના લાખો કરોડ સલવાયા.

Sanjay Nirupam : Shiv Sena  સંજય નિરુપમે શિવસેના પાર્ટી શા માટે છોડી હતી?

સંજય નિરૂપમે એ બાળા સાહેબ ઠાકરેવાળી શિવસેના પાર્ટી ઉદ્ધવ ઠાકરેને કારણે છોડી હતી.  આ ઉપરાંત પ્રમોદ મહાજન સાથે તેમના સંબંધોમાં તિરાડ પડી હતી અને ત્યારબાદ તેઓ બાળા સાહેબ ઠાકરે  થી દૂર થયા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More