News Continuous Bureau | Mumbai
ગુરુવાર સવારથી સંજય રાઉત(Sanjay Raut) ટ્વીટર પર છવાઈ ગયા છે. આ વખતે તેમનું કોઈ સ્ટેટમેન્ટ નહીં પરંતુ લોકોના સ્ટેટમેન્ટનો વરસાદ વરસી રહ્યો છે. પોતાની બયાનબાજી(statement) ને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર સંજય રાઉત ના અવનવા ફોટોગ્રાફ અને મીમ બનાવીને લોકો સોશિયલ મીડિયા(Social media) પર મૂકી રહ્યા છે. ખાસ કરીને સામના(Saamna)ની હેડલાઇન ના ફોટોગ્રાફ્સ પાડીને મુકવામાં આવી રહ્યા છે. જ્યારે કંગના રાણાવત(Kangana Ranaut) નું ઘર તોડવામાં આવ્યું હતું ત્યારે સામના એ હેડ લાઈન લખી હતી ઉખાડ દિયા. હવે નેટિઝન્સ કહી રહ્યા છે કે સરકાર કો ઉખાડ દિયા… જુઓ અલક મલકના ટ્વીટ…
That's after 2.5yrs!!!#Ukhaddiya pic.twitter.com/kQvSE1A5s6
— Impreet Singh Bakshi ਇਮਪ੍ਰੀਤ ਸਿੰਘ ਬਖ਼ਸ਼ੀ (@impreetsbakshi) June 29, 2022
Ukhaad Diya!!!@rautsanjay61
— nitesh rane (@NiteshNRane) June 29, 2022
"Mere Kinaron Pe Ghar Mat Bana Lena.
Main Samundar Hoon. Laut ke Aaunga"He had said it! And he was so right! #MaharashtraPolitics #UkhadDiya !!! pic.twitter.com/o0ZP7Vv6XE
— Abhishek Srivastav(@Thevampireabhi) June 29, 2022
That's Sanjay Raut bulldozing Uddhav Thackeray's political career. #Ukhaddiya pic.twitter.com/pr89IlODV0
— Aishwarya Mudgil (@AishwaryakiRai) June 29, 2022