News Continuous Bureau | Mumbai
રાજકીય સંકટ(Political crisis) વચ્ચે સાંસદ સંજય રાઉતે(MP Sanjay Raut) આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય મંત્રીઓ(Union Ministers) NCP ચીફ શરદ પવારને(Sharad Pawar) ધમકી આપી રહ્યા છે.
સંજય રાઉતે કહ્યું, શરદ પવારને કેન્દ્રીય મંત્રી દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. શું પીએમ મોદી(PM Modi) આવી ધમકીઓનું સમર્થન કરે છે
સાથે તેમણે કહ્યું કે આ ચિંતાનો વિષય છે અને ગૃહમંત્રી(Home Minister) અને વડાપ્રધાને(Prime Minister) તેના પર ધ્યાન આપવું જોઈએ.
રાઉતનું નિવેદન નારાયણ રાણેના(Narayan Rane) ટ્વિટ(tweet) પછી આવ્યું છે જેમાં બીજેપી(BJP) નેતાએ કહ્યું હતું કે પવાર શિવસેનાના(Shivsena) ધારાસભ્યોને(MLA) ધમકાવી રહ્યા છે અને જો રાજ્ય વિધાનસભામાં(state legislature) કંઈ થશે તો તેના પરિણામો ખરાબ આવશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનો અજબ નિર્ણય- એ તમામ 40 સિક્યુરિટી ગાર્ડ- કમાન્ડો અને ડ્રાઇવર પર કાર્યવાહી થશે જેઓ બંડખોર નેતા સાથે કામ કરી રહ્યા હતા- આ છે કારણ