Site icon

મોદી સરકારને ઝટકો : આગામી આદેશ સુધી સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલ પર લગાવી રોક, 4 સભ્યોની કમિટી બનાવી

સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાઓ પર રોક લગાવી છે.

આ મામલો હવે થાળે પાડવા માટે કોર્ટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં કુલ ચાર લોકો હશે. 

Join Our WhatsApp Community

નોંધનીય છે કે, સરકાર અને ખેડુતો વચ્ચે લાંબા સમયથી ચાલતી વાતચીતમાં પણ કોઈ સમાધાન ન થતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો.

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version