સુરત પાલિકાએ સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, ઝૂ – એક્વેરિયમ, ગોપી તળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ અને ટ્યૂશન ક્લાસ 1 અઠવાડિયા સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે
સ્કૂલ – કોલેજ પણ 1 અઠવાડિયા સુધી બંધ કરવા સુચના આપી.
સુરતના રાંદેર, અઠવા, અડાજણ, પાલ અને ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં બસો બંધ કરાઈ છે. સિટી અને બીઆરટીએસ બસના 20 રૂટ બંધ કરાયા.