સાવચેત રહેજો, ધીમા પગલે વધતો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.4 નો દેશમાં બીજો કેસ આ રાજ્યમાં આવ્યો સામે, સ્વાસ્થ્ય મંત્રીએ કરી પૃષ્ટિ..

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ઓમીક્રોનના(Omicron) BA.4 સબ-વેરિઅન્ટ(Sub-variant), જેણે ઘણા દેશોમાં તબાહી મચાવી છે, તેણે ભારતમાં(India) પણ દસ્તક આપી છે. 

ભારતમાં કોરોના વાયરસનો(Corona virus) BA.4 ઓમિક્રોન સબ-વેરિયંટનો બીજો કેસ તમિલનાડુમાં(Tamil Nadu) નોંધાયો છે. 

તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી(Health Minister) મા સુબ્રમણ્યમએ(Ma. Subramaniam)શનિવારે નવા વેરિયન્ટનો કેસ નોંધાયાની સત્તાવાર રીતે પૃષ્ટી કરી છે. 

આ પહેલા આ સબ વેરિયંટનો પહેલો કેસ શુક્રવારે હૈદરાબાદમાં(Hyderabad) નોંધાયો હતો.

આ સમાચાર પણ વાંચો :  ચૂંટણી આવતા ગુજરાત સરકાર જાગી, આદિવાસીઓના વિરોધના પગલે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ કર્યો રદ.. જાણો વિગતે 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment