Site icon

નાસીક શહેરમાં ધારા 144 લાગુ… પ્રશાસન સજ્જ. જાણો શું થયું…

 News Continuous Bureau | Mumbai

નાસિક(Nashik)માં આજે મધરાતથી 12 જૂન સુધીના પખવાડિયા માટે કર્ફ્યુ(Curfew) લાદવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

આ દરમિયાન કોઈ આંદોલન, રેલી, દેખાવો કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

સાથે જ આ દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ નાકાબંધી પણ કરવામાં આવશે.

નાસિક પોલીસે આ નિર્ણય મસ્જિદ-મંદિર, ભૂંગળા વિવાદના સંદર્ભમાં આંદોલન કે મોરચો નીકળે તો શહેરમાં શાંતિ ન ડહોળાય તે માટે લીધો છે.

પોલીસ કમિશનર જયંત નાયકનવરે દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી રાજ્ય સહિત દેશભરમાં મંદિરો, મસ્જિદો, હનુમાન ચાલીસા જેવા મુદ્દાઓના કારણે વાતાવરણ ગરમાયું છે.

આ સમાચાર પણ વાંચો: ભારતમાં સેક્સ વર્ક હવે એક વ્યવસાય, સુપ્રીમ કોર્ટે પોલીસ અને પ્રેસને આપ્યા આ નિર્દેશ; જાણો શું કહ્યું કોર્ટે.. 

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version