247
Join Our WhatsApp Community
સાંગલી ,મીરજ, કુપવાડ પછી ભાજપના હાથમાંથી જળગાંવ પાલિકા પણ સરકી ગઈ.
જળગાવ ના મેયર પદની ચૂંટણીમાં શિવસેનાના જયશ્રી મહાજને ભાજપના પ્રતિનિધિ પ્રતિભા કાપસે ને માત આપી.
શિવસેનાએ ભાજપના નારાજ નગરસેવકોની મદદથી આ જીત હાંસલ કરી છે.ચૂંટણીના આ પરિણામથી નારાજ ભાજપ કોર્ટની શરણે જશે.
You Might Be Interested In
