વરિષ્ઠ નેતા શરદ યાદવ નું નિધન થયું.

કેન્દ્રની રાજનીતિમાં એક દશકથી વધુ સમય સુધી મહત્વની ભૂમિકા નિભાવના શરદ યાદવનું નિધન થયું છે.

by Dr. Mayur Parikh
senior leader Sharad Yadav Passed away

News Continuous Bureau | Mumbai

કેન્દ્રની રાજનીતિમાં એક દશકથી વધુ સમય સુધી મહત્વની ભૂમિકા નિભાવના શરદ યાદવનું ( Sharad Yadav ) નિધન ( Passed away ) થયું છે. શરદ યાદવ હાલની નિતેશકુમાર ની પાર્ટી ના મહત્વપૂર્ણ નેતા ( senior leader ) હતા. સમયની સાથે તેઓ બિહારની રાજનીતિથી આગળ વધીને દિલ્હી સુધી પહોંચ્યા. જે તે સમયે વડાપ્રધાન અટલબિહારી વાજપાઈએ તેમને એનડીએ ના કન્વીનિયર ની જવાબદારી સોંપી હતી. તેમણે ઘણા લાંબા સમય સુધી દિલ્હીમાં રાજનીતિ કરી હતી.

આ સમાચાર પણ વાંચો:  આજે તારીખ – ૧૩ :૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Join Our WhatsApp Community

You may also like