Site icon

શરદ પવારના ઘરની બહાર હંગામાને મામલે પોલીસ વિભાગ પર પસ્તાળ પડી. એક સસ્પેંડ બે ની બદલી. જાણો વિગત.

 News Continuous Bureau | Mumbai

શરદ પવાર જે ઘરમાં રહે છે તે ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર અને ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રામપિયારે રાજભરને સસ્પેન્ડ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે હડતાળ પર ઊતરેલા એસટીના કર્મચારીઓએ શુક્રવારે સિલ્વર ઑક બહાર વિરોધ પ્રદર્શન કરી ઘેરો ઘાલ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : રામનવમી પ્રસંગે અનેક રાજ્યોમાં પથ્થરમારો અને આગચંપી. ગુજરાતમાં આ જગ્યાએ કરફ્યૂ લદાયો.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version