પંજાબ માં કોંગ્રેસને મોટો આંચકો. આટલા નેતાઓ ભાજપમાં સામેલ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

સોમવાર.

પંજાબની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં નેતાઓનો પક્ષપલટો પણ શરૂ થયો છે.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ જિલ્લાની કોંગ્રેસ સમિતિના ગ્રામીણ વિભાગના અધ્યક્ષ ભગવંત પાલ સિંહ સહિત કોંગ્રેસના પાંચ વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાયા છે. 

કોંગ્રેસનો સાથ છોડનારા નેતાઓમાં પ્રદીપ સિંહ ભુલ્લર, રતન સિંહ સોહલ, પરમજીત સિંહ રંધાવા અને તનજિંદરપાલ સિંહનો સમાવેશ થાય છે.

આમ આગામી ચૂંટણીમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે તેવું અનુમાન કેટલાક રાજકીય નિષ્ણાતોએ વ્યક્ત કર્યું છે.

આખી દુનિયામાં હાહાકાર જ્યારે કે યુરોપીય દેશોનું વિચિત્ર વલણ, કહ્યું કોરોના એ સામાન્ય ફ્લૂ છે. જાણો શું પગલાં લીધા.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More