Site icon

શુ મુંબઈ માં ઓક્સિજનની કમીને કારણે સાત લોકોના મૃત્યુ થયા? કોરોના ને કારણે પરિસ્થિતિ દયનીય….

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,13 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

મંગળવાર.

   કોરોનાના દર્દીઓની હોસ્પિટલની બેદરકારીને લીધે થયેલા મૃત્યુની  માહિતી સામે આવી રહી છે. મુંબઈ શહેરના નાલાસોપારા વિસ્તારની એક હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે સાત કરોના દર્દીઓના મૃત્યુ નિપજયા છે. તેવો આરોપ તે વિસ્તારના સ્થાનિક લોકો અને મૃત્યુ પામેલા દર્દીઓનો પરિવારજનોએ હોસ્પિટલ પર મૂક્યો છે. બાદમાં ગુસ્સે થયેલા પરિવારજનોએ હોસ્પિટલની બહાર ખૂબ હંગામો મચાવ્યો.

જોકે હોસ્પિટલના ડોક્ટરોએ લોકો દ્વારા લગાડવામાં આવેલા આરોપનો સાફ ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું કે, આ હોસ્પિટલમાં ફક્ત એવાજ દર્દીઓને દાખલ કરવામાં આવે છે કે જેઓ ગંભીર રોગથી પીડાતા હોય . હાલમાં જે દર્દીઓના મૃત્યુ થયા છે, તેમની મૃત્યુ નું કારણ યા તો તેમની ઉંમર છે અથવા તેમને થયેલી બીજી ગંભીર બીમારી છે.

અભિનેત્રી અનન્યા પાંડેની બહેન અલાનાએ શેર કરી બોલ્ડ તસવીરો, બોયફ્રેન્ડ સાથે માલદીવમાં માણીરહી છે વેકેશન. જુઓ તસવીરો

     આ એક સંદિગ્ધ કેસ છે. જો કે આ સંદર્ભે હજી સુધી પોલીસ તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version