Site icon

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માં મિટિંગનો દોર શરૂ. એનસીપી ચીફ શરદ પવાર સીએમ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા. જાણો વિગત.

મંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ NCP સુપ્રીમો શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા છે.  

હાલની રાજકીય પરિસ્થિતિ ને જોતા આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Community

શરદ પવારની અધ્યક્ષતામાં આજે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં શરદ પવારે કૃષિ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 

આ બેઠકમાં રાજ્યના કૃષિ પ્રધાન દાદા ભુસે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને સંદિપન ભુમરે હાજર રહ્યા હતા. 

કરેંગે યા મરેંગે : જે કરવું હોય એ કરી લો, દુકાનો ખોલીને જ રહીશું, કોલ્હાપુરમાં વેપારીઓએ આપી સરકારને ચીમકી; જાણો વિગત 

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version