184
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડથી એનસીપીના સુપ્રીમો શરદ પવાર ભાજપ પર બરાબરના ભડક્યા છે.
એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને ક્લીન ચીટ આપી છે અને સાથે સાથે ભાજપને ચીમકી પણ આપી છે
તેમણે ભાજપ સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે દેશમુખને જેલમાં ધકેલવાની કિંમત ભાજપે ચૂકવવી પડશે.
ભાજપ દ્વારા બદલાની રાજનીતિ કરવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે, અનિલ દેશમુખની ED દ્વારા 1 નવેમ્બરના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
You Might Be Interested In