Site icon

 પ્રિયંકા ચતુર્વેદી બાદ હવે આ કોંગ્રેસી સાંસદે છોડ્યો સંસદ ટીવીનો શો, રાખી આ શરત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી બાદ હવે કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે પણ સંસદ ટીવીના શોનું હોસ્ટિંગ છોડી દીધું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ શશી થરૂરે સંસદના ચોમાસું સત્રમાં 12 સાંસદોના સસ્પેન્શન પર નારાજગી જાહેર કરીને આ નિર્ણય લીધો છે. 

મીડિયાને તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ 12 સાંસદોનું સસ્પેન્શન રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ સંસદ ટીવી પર કોઈ શો હોસ્ટ નહીં કરે. 

તિરૂવનંતપુરમથી સાંસદ થરૂરે જણાવ્યું કે, 'મારા મતે એક શોની યજમાની માટે સંસદ ટીવીના નિમંત્રણનો સ્વીકાર કરવો એ ભારતની સંસદીય લોકતંત્રની સર્વોત્તમ પરંપરાઓમાં હતું. તે એ સિદ્ધાંતની પૃષ્ટિ કરે છે કે, અમારા રાજકીય મતભેદો અમને સંસદ સદસ્યો તરીકે વિભિન્ન સંસદીય સંસ્થાનોમાં સંપૂર્ણપણે ભાગ લેતા ન અટકાવી શકે.'

ઉલ્લેખનીય છે કે, શશી થરૂર લાંબા સમયથી સંસદ ટીવીના શો 'ટુ ધ પોઈન્ટ'ને હોસ્ટ કરી રહ્યા છે. 

બિહાર ની સંસદ માં હોબાળો, ઓવૈસીના ધારાસભ્યોએ ઘરાર રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીગીત ગાવાનો ઇનકાર કર્યો.
 

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version