Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે  નિઃશુલ્ક શિવ ભોજન થાળી વિતરણ યોજના આ તારીખ સુધી લંબાવી ; જાણો વિગતે 

કોરોનાકાળ દરમિયાન ખોરાકની અછતને કારણે ગરીબ અને જરૂરીયાતમંદોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે  

રાજ્ય સરકારે મફત શિવભોજન થાળી ના વિતરણની મુદત એક મહિના સુધી વધારી દીધી છે.

Join Our WhatsApp Channel

એટલે કે ગરીબ અને જરૂરિયાત મંદ લોકો હવે 14 જુલાઈ સુધી મફતમાં શિવ ભોજન થાળીનો લાભ લઈ શકશે.  

ઉલ્લેખનીય છે કે શિવભોજન થાળી 15 મી એપ્રિલે વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. રાજ્યમાં શિવ ભોજનનાં કુલ ૯૫૦ કેન્દ્રો છે. 

એકસાથે ૧૦ બાળકોને જન્મ આપ્યાનો દક્ષિણ આફ્રિકાની મહિલાનો દાવો ખોટો હતો?; બોયફ્રેન્ડે આપ્યું આ નિવેદન, જાણો વિગત

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version