Shiv Sena Candidates List :શિંદે જૂથની શિવસેનાએ જાહેર કરી ઉમેદવારોની યાદી, કોને મળી તક?

Shiv Sena Candidates List : મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. આ યાદીમાં કુલ 8 ઉમેદવારોની નામ જાહેર કરવામાં આવ્યો છે.

Shiv Sena Candidates List : Cm Eknath Shinde Shiv Sena Party Lok Sabha Election Candidates Declare

 News Continuous Bureau | Mumbai

Shiv Sena Candidates List :  મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ લોકસભા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ ઉમેદવારોની યાદીમાં 8 લોકોનો સમાવેશ થાય છે. મુંબઈ સાઉથ સેન્ટ્રલથી રાહુલ શેવાળે, કોલ્હાપુરથી સંજય માંડલીક, હાટકનાંગલ્યાથી ધૈર્યશીલ માને  સહિત આઠ સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. થાણે અને નાસિકના ઉમેદવારોની હજી જાહેરાત કરવામાં આવી નથી. ભાજપે થાણે અને એનસીપીએ નાસિક પર દાવો કર્યો હોવાના અહેવાલ છે.

Join Our WhatsApp Community

Shiv Sena Candidates List Cm Eknath Shinde Shiv Sena Party Lok Sabha Election Candidates Declare

 

અગાઉ ભાજપ, કોંગ્રેસ, શિવસેના ઠાકરે જૂથ અને અજિત પવારે તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે. જે બાદ હવે એકનાથ શિંદેએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

મુંબઈ દક્ષિણ મધ્ય – રાહુલ શેવાળે

કોલ્હાપુર – સંજય મંડલિક

શિરડી – સદાશિવ લોખંડે

બુલઢાણા – પ્રતાપરાવ જાધવ

હિંગોલી – હેમંત પાટીલ

માવળ – શ્રીરંગ બારણે 

રામટેક – રાજુ પારવે

હાથકરગણે – ધૈર્યશીલ માને

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ખર્ચ મર્યાદાને લઇ આ જિલ્લાના ચૂંટણી અધિકારીએ ચીજવસ્તુઓના પ્રવર્તમાન ભાવ જાહેર કર્યાં

અત્યાર સુધીમાં કેટલા ઉમેદવારો?

ભાજપે રાજ્યની 48 લોકસભા બેઠકો માટે સૌથી વધુ 24 ઉમેદવારોની જાહેરાત કરી છે. તે પછી કોંગ્રેસે 12, શિવસેના ઠાકરે જૂથે 17 અને અજિત પવારના NCPએ 2 ઉમેદવારોની જાહેરાત કરી છે. તે સિવાય પ્રકાશ આમડેકરે નવ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

 

India on Board of Peace:ટ્રમ્પની જાળમાં ફસાવા તૈયાર નથી પીએમ મોદી! ‘બોર્ડ ઓફ પીસ’ માં જોડાતા પહેલા ૧૦૦ વાર કેમ વિચારી રહ્યું છે ભારત? જાણો ૩ મુખ્ય કારણો
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
Exit mobile version