Site icon News Continuous Bureau | Mumbai

ઓક્સિજન મુદ્દે આપેલા નિવેદન પર મહારાષ્ટ્ર સરકારના આ નેતાએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર ; કહ્યું  મોદી સરકાર સામે કોર્ટમાં કેસ થવો જોઈએ કારણ કે…. 

શિવસેનાનાં નેતા સંજય રાઉતે સરકારનાં ઓક્સિજનની અછતનાં કારણે દેશમાં કોઇ મોત નહી થયા હોવાના દાવા પર આકરા પ્રહાર કર્યા છે. 

રાજ્યસભાનાં સાંસદે કહ્યું, 'મારી પાસે શબ્દો નથી. આવા નિવેદન સાંભળીને મૃતકોના પરિવારનાં સભ્યોનું શું થયું હશે, જે ઓક્સિજનનાં અભાવને કારણે મૃત્યુ પામ્યા? સરકાર સામે કેસ નોંધાવો જોઇએ. તેઓ જૂઠું બોલી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સિવાય સંજય રાઉતે પેગાસસ ફોન હેકિંગ મામલે કહ્યું કે જેપીસી અને સુપ્રીમ કોર્ટની દખલ વિરોધી પક્ષ તરફથી માંગવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે  કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં ગઈકાલે એક જાણકારી આપવામાં આવી હતી અને તેમાં કહેવાયું હતું કે, ઓક્સિજનની અછતના કારણે દેશમાં કોઈનુ મોત થયું નથી.

 દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત લોકોએ સોસાયટીમાં નેતાઓ માટે ‘નો એન્ટ્રી’નું બૅનર માર્યું; જાણો મીરા રોડનો વિચિત્ર કિસ્સો 

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version