374
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 માર્ચ 2021
શિવસેના હવે હિન્દુત્વ થી પોતાનું સુરક્ષિત અંતર જાળવી રહી છે. મહારાષ્ટ્રના વિધાન પરિષદમાં શિવસેનાના ધારાસભ્ય દિવાકર રાવતે એ એક પ્રસ્તાવ રજૂ કર્યો કે કાર્યક્રમોમાં વંદે માતરમ વગાડવું જોઈએ.
આ સંદર્ભે આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય હોવાને કારણે સરકાર તેમાં કશું જ કરી શકતી નથી.
આથી દિવાકર રાવતે એ આ પ્રસ્તાવને પાછો ખેંચવો પડ્યો.
શિવસેના હિન્દુત્વ આથી પોતાનુ સુરક્ષિત અંતર જાળવી લીધું છે.
You Might Be Interested In