શિવસેના નો આ સાંસદ ફસાયો – શિવસેના ના એક સાંસદ વિરુદ્ધ જાતીય સતામણી નો કેસ રજીસ્ટર થયો. કોણ છે સાંસદ અને શું છે મામલો. જાણો વિગત…

by Dr. Mayur Parikh

શિવસેના સાંસદ રાજેન્દ્ર ગાવીત સામે જાતીય દુષ્વર્તનનો આક્ષેપ

શિવસેનાના પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવીત એક ગેસ એજન્સી ધરાવે છે. એમની ગેસ એજન્સીમાં કામ કરતી મહિલા કર્મચારીએ પોલીસ ફરિયાદ લખાવી હતી કે ગાવીતે મારી સાથે જાતીય ગેરવર્તન કર્યું હતું.

પોલીસે ઇન્ડિયન પીનલ કૉડની કલમ 354 અને 506 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More