News Continuous Bureau | Mumbai
શિવસેના સાંસદ સંજય રાઉત(Shivsena Leader Sanjay Raut) ને આજે પણ પીએમએલએ(PMLA Court) કોર્ટથી રાહત નથી મળી.
મુંબઈ(Mumbai) ની એક વિશેષ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી(Juducial custody) 19 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.
સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલ(Arthur Road Jail) માં રાખવામાં આવ્યા છે.
પાત્રા ચાલ કૌંભાડમામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન
