202
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)એ વિધાનસભા પક્ષ અધ્યક્ષના પદ પરથી એકનાથ શિંદે(Eknath Shinde)ને ખસેડી નાખ્યા છે.
તેમના સ્થાને મધ્ય મુંબઈના શિવેસનાના નેતા અજય ચૌધરી(Ajay Choudhary)ને વિધાનસભા પક્ષ અધ્યક્ષ(Legislative Party leader) પર ચુંટવામાં આવ્યા છે.
એકનાથ શિંદે મામલે ખુદ ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ આ નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ફ્લેટ આપવાને નામે ગ્રાહકો સાથે છેતરપિંડી. પાંચ બિલ્ડરની ધરપકડ. જાણો શું છે મામલો ?
You Might Be Interested In