બસ હવે છેલ્લી 15 દિવસની તક-શિવસેનાએ જે કહેવાનું હોય તે બધું લખીને આપવું પડશે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ચૂંટણી પંચે(Central Election Commission) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) જૂથને મોટો ઝટકો આપ્યો છે. 

કેન્દ્રીય ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને દસ્તાવેજો રજૂ કરવા માટે માત્ર 15 દિવસનો સમય આપ્યો છે. 

ઉદ્ધવ ઠાકરે જૂથે આ સંબંધમાં દસ્તાવેજો પૂરા કરવા માટે ચૂંટણી પંચ પાસે ચાર સપ્તાહનો સમય માંગ્યો હતો. 

જોકે ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે ઉદ્ધવ ઠાકરે જૂથે 23 ઓગસ્ટ સુધીમાં પોતાનો અભિપ્રાય રજૂ કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે ભાજપ(BJP) સાથે સરકાર બનાવનાર એકનાથ શિંદેએ(Eknath Shinde) શિવસેનાના 'ધનુષ્ય બાણ' ચિન્હ(Shiv Sena's 'Dhanushya Baan' symbol) પર પોતાનો દાવો કર્યો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈથી આ રૂટ પર બહારગામ જનાર તમામ રેલવે સેવા બંધ- પહાડ પરથી ભેખડો ધસી પડતા સમસ્યા સર્જાઈ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More