શિવસેના પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી લડશે, શિવસેનાના આ દિગ્ગ્જ નેતાએ કરી જાહેરાત. જાણો વિગતે

by Dr. Mayur Parikh
  • શિવસેના ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે મોટી જાહેરાત કરી છે
  • સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાએ પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. 
  • ચૂંટણી લડવાનો નિર્ણય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે.
  • જોકે તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે શિવસેના પશ્ચિમ બંગાળમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More