વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલાં શિંદે જૂથમાં જોડનારા આ બાગી ધારાસભ્ય પર શિવસેનાની મોટી કાર્યવાહી-જિલ્લા અધ્યક્ષ પદેથી કરાઈ હકાલપટ્ટી-જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) હિંગોલી જિલ્લાના(Hingoli district) કલામનુરીના(Kalamanuri) શિવસેનાના(Shivsena) ધારાસભ્ય(MLA) સંતોષ બાંગરને(Santosh Bangar) મોટો ઝટકો આપ્યો છે. 

સંતોષ બાંગરને શિવસેના હિંગોલી જિલ્લા અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ શિવસેનાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ આ કાર્યવાહી કરી છે.

સંતોષ બાંગર 4 જુલાઈએ વિધાનસભામાં(assembly) સરકારના ફ્લોર ટેસ્ટના(Floor Test) કલાકો પહેલા શિંદે કેમ્પમાં(Shinde camp) જોડાયા હતા.

તેઓ કલામનુરી વિધાનસભાના ધારાસભ્ય અને શિવસેનાના જિલ્લા અધ્યક્ષ પણ હતા.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસના દિગ્વિજય સિંહ આવ્યા દેવેન્દ્ર ફડણવીસની મદદે-કહ્યું ફડણવીસનું અપમાન થયું છે અને

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More