306
Join Our WhatsApp Community
શિવસેના એ અંધેરી પૂર્વની પેટા ચૂંટણી જીતી લીધી છે. આ પેટા ચૂંટણીમાં માત્ર 31% મતદાન થયું હતું. મત ગણતરીના દરેક રાઉન્ડમાં શિવસેના સરસાઈ સાથે આગળ ચાલી રહી હતી. જોકે આની પાછળનું કારણ એ હતું કે શિવસેના સામે સક્ષમ ઉમેદવાર ચૂંટણી નહતો લડી રહ્યો. હવે જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા છે ત્યારે શિવસેના ને ૭૬% એટલે કે 65000 મત મળ્યા છે જ્યારે કે નોટા ને ૧૫% એટલે કે આશરે ૧૩ હજાર મત મળ્યા છે.
આ સિવાય ઉભેલા તમામ ઉમેદવારોને કોઈ ખાસ મત મળ્યા નથી.
You Might Be Interested In