344
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સાવન મેળાને(Savan Mela) ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિમાં(Shri Ram Janmabhoomi) શ્રી રામ લલ્લાના(Shri Ram Lalla) દર્શનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શ્રી રામ લલ્લાના દર્શનનો સમયગાળામાં સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધારવામાં આવ્યો છે.
હવે ભક્તો(Devotees) પ્રથમ પાળીમાં, સવારે 7:00 થી 12:00 વાગ્યા સુધી અને બીજી પાળીમાં, બપોરે 2:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી શ્રી રામ લલ્લાના દર્શન કરી શકશે.
ઉલેખનીય છે કે અગાઉ પ્રથમ પાળીમાં સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી અને બીજી પાળીમાં, બપોરે 2:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી દર્શન થતા હતા.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં શિક્ષણ જગતને હલાવી નાખતો કિસ્સો-7800 વિદ્યાર્થી બોગસ રીતે ક્વોલિફાય થયા- હવે તપાસ
You Might Be Interested In