454
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભરૂચના દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં 6 લોકોના મોત થયા હતા.
ભરૂચના દહેજમાં બનેલી આ ગોઝારી દુર્ઘટના અંગે PM મોદીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.
સાથે જ મૃતકોના પરિવારજનોને PM કેર ફંડમાંથી રૂ.2 લાખ સહાય, અને ઈજાગ્રસ્તોને પણ રૂ.50 હજાર સહાય આપવાની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : હવામાન સમાચાર. મહારાષ્ટ્રમાં આજે આ સ્થાનો પર પડશે વરસાદ. જાણો વિગતે…
You Might Be Interested In